અમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાવ...

અમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાવ...

નમસ્કાર મિત્રો 

અમે EDUCATIONAL POINT ના પ્લેટફોર્મ દ્વારા  ૨૦૧૨ થી શિક્ષણ વિષયક સેવા કરીએ છીએ. અમારો હેતુ એક જ છે કે શિક્ષકો તમામ નિયમો જાણતા થાય. શિક્ષણ ઉપયોગી મટેરિયલ, પરિપત્રો, ઇબુક્સ, નિયમો, મુલ્કી સેવા નિયમો, દરેક ઉપયોગી સમાચારો, સરકારી યોજના , તથા ટેકનોલોજીને લગતા ન્યુઝ તેમજ એક શિક્ષક તરીકે આપને જે ઉપયોગી છે તેવા સમગ્ર ન્યુઝ આપના સુધી પહોચાડીએ છીએ. તેમજ શિક્ષકો પ્રશ્નો ને સાંભળીએ છીએ અને તેમના પ્રશ્નો નું સોલ્યુશન પણ આપીએ છીએ. રાજ્યના ઘણા શિક્ષકો અમારી સાથે જોડાયેલા છે. WORKPLACE પર સૌથી મોટું ગ્રુપ પણ અમારું જ છે જેનો અમે દરેક શિક્ષકોનો આભાર માનીએ છીએ. 

આ ગ્રુપમાં માત્ર શિક્ષકો એ જોડાવું

ટેલીગ્રામ પર જોડવ  અહિયાં ક્લિક કરો

તમારો જીલ્લો પસંદ કરી તમારા જીલ્લાના ગ્રુપમાં આજે જ જોડાઈ જવા વિનંતી છે.
અમદાવાદ વડોદરા
છોટા ઉદેપુર દાહોદ
મહીસાગર પંચમહાલ
અરવલ્લી બનાસકાંઠા
પાટણ સાબરકાંઠા
અમરેલી ભાવનગર
દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ
જુનાગઢ મોરબી
સુરેન્દ્રનગર કચ્છ
ભરૂચ ડાંગ
નવસારી તાપી
આણંદ જામનગર
ખેડા પોરબંદર
ગાંધીનગર સુરત
મહેસાણા નર્મદા
રાજકોટ વલસાડ
બોટાદ

0 comments: